________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૨૯
કલ્પવૃક્ષ કામધેનુ પારસમણું ઈત્યાદિ અલૌકીક પદાર્થ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ, અને મનુ સુધાંત વિનયથી તેના હિતનુજ ચિંત્વન કર્યા કરે છે. ગુણવાન પુરૂષને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લકિમ તેને વશ વર્તે છે. તે ૧૦ | इति जिनपतिपार्श्वः पार्श्वपाख्यियक्षः। प्रदलितदुरिताघः प्रीणितप्राणिसार्थः ॥ त्रिभुवनजनवांच्छादानचिन्तामणिकः : शिवपदतरुबीजं बोधिबीजं ददातु ॥ ११ ॥
ભાવાર્થ-આ પ્રમાણે જીનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારે પાશ્વ નામને યક્ષ જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે. અને તે ભગવાને જન સમુદાયને સંતુષ્ટ કર્યા છે, અને જે ત્રણે ભુવનની વાંછા પુરવામાં ચિંતામણી સમાન છે, તે એક્ષપદ રૂપી વૃક્ષનું બીજ રૂપ સમકત મને અર્પણ કરી. ૧૧ ઇતીથી ચીન્તામણી પાર્શ્વનાથ તેત્ર સમાપ્ત.