________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
કરવામાં અકુશ રૂપ, મેાક્ષમાં ગમન કરવા માટે નિસરણી રૂપ, આત્મજ્ઞાન રૂપ જ્યાતીને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈંદ્ર સમાન, એમની ( શ્રી પાર્શ્વનાથની ) આગળ નમન કરી રહેલી સજ્જન પુરૂષાની પંકિતને કૃપાની નદી સમાન શ્રી પાર્શ્વચિંતામણી ( ભગવાન ) સંસાર સમુદ્રનું ઉચ્છેદન કરનાર આપજ છે. ૩.
૨૭૪
श्री चिन्तामणिपार्श्वविश्वजनतासञ्जीवनस्त्वं मया । दृष्टस्तात ततः श्रियः समभवन्नाशक्रमाचक्रिणम् ॥ मुक्तिः क्रीडति हस्तयोर्बहुविधं सिद्धं मनोवांछितं । दुर्दैवं दुरितं च दुर्दिनभयं कष्ठं प्रणष्टं मम ॥ ४ ॥
ભાવાર્થ:—હૈ તાત ! ( હું શ્રી ચિ'તામણિ પાશ્ર્વ નાથ ) આખા વિશ્વના જીવન રૂપ સચ્ચીદા નંદશ્રી ચિંતામણી પાર્શ્વનાથ જ્યારથી મને આપનાં દશ ન થયાં છે ત્યારથીજ ઇઇંદ્ર દેવ તથા ચાન પર્યંતની સમૃદ્ધી મને પ્રાપ્ત થઈ છે. મારા હસ્તમાંજ મુકિત રૂપી દેવી ક્રીડા કરી રહી છે. મારી વિવિધ પ્રકારની મનની અભિલાષાએા સિદ્ધ થયું છે, અને મારૂં દુદૈવ મારૂં પાપ અને મારૂં' દુઃખ તથા