________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
इत्थं यथा तव विभूति रभूज्जिनेन्द्र धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः महतांधकारा वाहक कुतो ग्रहगणस्य विकाशतोऽपि ॥३७ અથ—અધકારનો નાશ કરનાર સૂર્યની જેવી ફ્રાન્તિ હોય છે તેવી કાન્તિ એકત્ર પ્રકાશમાન થયેલા બ્રહાના સમુદાયની પણ કયાંથી હૈય ? તેવી રીતે હું જીન પ્રભ!! ધર્મોપદેશ કરવાની આવી રીતે તમારામાં જે શક્તિ છે તે અન્ય કોઇ દેવામાં નથી. ૩૭
FF
श्रयोतन्मदाविल विलोल कपोल मूल मत भ्रमत्भ्रमर नाद विवृद्ध कोषम् । पैरावताम्भमिभ मुद्धा मापतन्त
दृष्ट्वा भयं भवतिनो भवदाश्रितानाम् ||३८ અથઃ—ઝેરતા મદથી જેનું ગ’ડસ્થળ ખરડાયેલુ છે એવા અને આજીખાજી ઉડતા ભમરાઓના ગુજાવેરી જેના કાધ વધ્યા છે. એવા મદોન્મત્ત ઐરાવત હાથી જેવાને પણ સામેથી આવતા દેખીને આપના આશ્ચય નીચે રહેનાર જના ભયભીત થતા નથી. ૩૮.