________________
૨૪૪
શ્રી જૈન જ્ઞાન ગીતા.
मंदार सुंदर नमसुपारिजात संतानकादि कुसुमोत्कर दृष्टिरद्धा । गंधोद बिन्द शुभमंद मरुत्पपाता दिव्या दिवः पतति ते वचसा तिर्वा॥३३॥ અર્થ –સુવાસીક જળના બીંદુઓથી શુભ અને મંદ પવનથી મંદાર, શુભીત નમેરૂ, સરસ પારિજાત, સંતાનક આદી વૃક્ષનાં પુષ્પની જે દેવતાઈ વૃષ્ટિ આકાશમાંથી થાય છે તે જાણે આપનાં વચન નેની દીવ્યહાર થતી ન હોય ? ૩૩.
शुभ्र प्रभाव लय भूरि विभा विभोस्ते लोकत्रय द्युतिमतां द्युतिमा क्षिपन्ति । प्रोधादिवाकर निरन्तर भरि संख्या दीप्तिर्जयतीव निशामपि सोम सौम्या।॥३४॥
અ –હે વિશે ! આપની મનહર પ્રભામ‘ડળની અતિશય પ્રભાની સામે ત્રીલેકના કાન્તીમાન
પદાર્થો પણ હરીફાઈ કરી શકે તેમ નથી. તે પ્રકાશ વિાન સૂર્યની જેમ તેજસ્વી હોવા છતાં પણ ચંદ્રસમાન શીતળકીરણે વડે રાત્રીને તેજવી કરે છે. જ