________________
શ્રી જૈન જ્ઞાન ગીતા,
।
स्वर्गापवर्ग गममार्ग विमार्ग णेष्टः सद्धर्म तत्व कथनैक पटु स्त्रिलोक्याम् । दिव्य ध्वनि भवति ते विशदार्थ सर्व भाषा स्वभाव परिणाम गुणैः प्रयोज्यः ॥ ३ ॥ ॥ અથ—ર્ગ અને મેાક્ષમાગ અતાવવાને ઇષ્ટ અને વસ્તુનુ ખરૂં' તત્વ કહેવામાં ત્રીયેકને વિષે આપ એકજ નીપૂર્ણ અને નિર્મળ છે. સર્વ ભાષાના અર્થ અને પરિણામના ગુણ આદિના ગુણેથી સંયુક્ત આપના દીવ્ય ધ્વની થાય છે. ૩૫.
૨૫
उन्निद्र हेमनव पङ्कज पुञ्ज कान्ति, पर्युल्लसन्नखमयूख शिखा भिरामौ । पादौ पदानि तव यत्र जिनेंद्र धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३६ ॥ અર્થ-ડે જીનેન્દ્ર ! વિકસેલાં સૂવણુ મય નવાં કમળનાં પુલના જથાની કાન્તી સમાન આપના નખના કીરણેાની પ્રભાવર્ડ આ પૃથ્વીપર જ્યાં જ્યાં આપના ચરણ ક્રમળના પરા થાય છે ત્યાં ત્યાં દેવ તાએ કમળાની રચના કરે છે. ૩૬.