________________
શ્રી જૈન પન ગીતા.
૨૩૨
નહિ. પ્રભુ મહાવીરે આ ચારેના સર્જાશે ત્યાગ કર્યાં હતા. તેમને ઘણા અજ્ઞાની જીવાએ પ્રાણાંત કષ્ટ આપ્યુ છે છતાં તેઓના ઉપર આંખ પણ લાલ કરી નથી તે તેમને સજા કરવાની વાત તા હાય કયાંથી ? દેવાએ તેમની હાયતા કરવા માગણી કરી ત્યારે પણ ચાકખી ના પાડી માલ્યા કે “ કડાણ કમ્મા ન મેકખ અસ્થિ,” કરેલાં કમ ભાગવ્યા વિના મેાક્ષ નથી અન્ય મતે માં આવા મહા રૂષિ મળવા મુશ્કેલ છે કારણ તેનાં તે ક્રેાધ, માન, માયા અને લાભ તા થાડા વધુ પ્રમાણમાં દરેકમાં રહેલા છે, સવ પ્રસગે ક્રેય-શ્રાપ આપતા, તેમજ પ્રસંગે કપ કરતા, લાભ તા છુટયાજ નહાતા. તા માનતા જાય જ કયાંથી જુદા જુદા ધમ મત વાદિનાં પુસ્તકે વાંચી શું ને તેનુ તાત્પર્ય જોઇશુ. તે આચારનું વધતુ એછું. પ્રબળપણું દરેકમાં નજરે આવવાનું જેથી સિદ્ધ થાય કે, મેક્ષ ગામીને આ રસ્તા વધારે સુગમ છે તેમ જાણી અહા ! ભવ્ય જીવા! તમે પ્રભુ મહાવીરના ઉપદેશ શ્રવણુ કરીને તે પ્રમાણે વતાં તે તમારી અવશ્ય સદ્ગતિ થાય,
क्रोध दंसि ते मानसि,
૧૫