________________
૨૪૬
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ને તે પ્રમાણે આચરે.
ચારીત્રવિના જીવ ચારે ગતિમાં ભ્રમણ કરે છે તે ટાળવા માટે ત્રીવીધ દયાધર્મ રૂપ ચારીત્ર પાળવાની ઇચ્છા કરે અને સર્વથા પાપના ત્યાગ કરે તે મેાક્ષનાં સુખ મળે ( સુ. અ ૢ ગા. ૨૪-૨૫)
૨૪૯-૨૫૦
इती श्री नर्क अधीकार समाप्त.
ૐ શાન્તિઃ ! શાન્તઃ ! શાન્તિ ! ! !