________________
-
-
- -
-
-
-
-
-
શ્રા જૈન જ્ઞાન ગીતા.
૨૫૭.
લગી જતાં મેવ વાદળનું કાંઈ પ્રયોજન નથી તેવી રીતે જ્યારે આપના મુખેથી તમીરને નાશ થાય છે તે પછી રાત્રે ચંદ્રનું અને દીવસે સૂર્યનું શું પ્રયોજન છે ? ૧૯.
ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्वं नैवंतु काच शकले किरणा कुलेऽपि ॥२०॥ અર્થ –જેમ મણુઓમાં તેજ ઘણાજ પ્રમાણમાં હોય છે અને સૂર્યના તડકામાં મુકેલ કાચના કકડામાં તેજ નથી હોતું તેમજ આપને વિશે સમાચીત જ્ઞાન જેવી રીતે પ્રકાશે છે તેવી રીતે શંકર, વિષ્ણુ અને બ્રહ્માદિ દેવમાં પણ નથી. ૨૦.
मन्ये वरं हरि हरादय एव दृष्टा नेषुयेषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येननान्यः कश्चिन्मनो हरति नाथ भवांतरेऽपि ॥ २१ ॥ અર્થ – હે જીનપ્રભુ! શિવ વિષ્ણુ વિગેરે જેને જાણયા તે ધણું જ સારું થયું, કારણ તેમને જોયા
૧૭