________________
શ્રી જૈન જ્ઞાન ગોતા.
શીખર પણ કદી ચલાયમાન થયું છે ? ( અર્થાત્ નથીજ થયું) તેવીજ રીતે દેવાંગનાઓ પણ આપન મનને જરાપણ વિકાર ચુકત કરી શકી નહિ તેમાં કાંઇ આશ્ચય જનક નથી. ૧૫.
૫૫
निर्धूम वर्त्ति रप वर्जित तैलपूरः कृत्स्नं जगत्रयमिदं प्रकटी करोषि गम्यो न जातु मस्तां चलिता चलानां दीपोsपरस्त्वमसि नाथ जगत्प्रकाशः ॥ १६ ॥ અર્થ: હે નાથ ! આપ ધુમ્ર વિનાનિ દિવેટ વાળા સ્થીર પ્રકાશ આપનાર તેલથી ભરપુર અને મ્હોટા પર્વતાને પણ ચલાયમાન કરે તેવા પવનથી પણ જેને કાંઇ અસર થતી નથી તેવા ત્રિલાકને ઉજવળ કરનાર વિલણ પ્રકારના દીપ સમાન છે. ૧૬
नास्तं कदाचिदुपयासि नराहु गम्यः स्पष्टी करोषि सहसा युगपज्जगन्ति । नाम्भो घरोदर निरुद्ध महा प्रभावः सूर्यातिशायि महिमासि मुनींद्र लोके ॥ १७ ॥
અર્થ: ~હે મુનીન્દ્ર ! જેને અસ્ત નથી અથવા જેના ગ્રાસ કરી શકતા નથી એવા એકજ વખતે
રાહુ