________________
૫૪
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ડાઘથી સંયુક્ત એવું મલીન ચંદ્રનું બીખ ક્યાં અને દેવતા, મનુષ્ય, અને નાગેન્દ્ર આદિનાં નેત્રને હરનારૂ અને ત્રણે જગતની સંપૂર્ણ ઉપમાએ કરી અજય એવી આપની મુખાકૃતિ ક્યાં? ૧૩.
सम्पूर्ण मंडल शशांक कला कलाप .. शुभ्रा गुणा त्रिभुवनं तव लंघयन्ति । ये संश्रिता स्त्रिजगदीश्वर नाथ मे कस्तानिवारयति संचरतो यथेष्टम् ॥ १४ ॥ અર્થ–પૂર્ણમાના ચંદ્ર સમાન પ્રભાવાળા આપના ગુણે ત્રીલેકને વિષે જેમ શેભે છે તેમ જે માણસ આપના આશ્રય તળે રહેલા છે તેમને સ્વેચ્છા પૂર્વક વર્તવાને કેણ રોકી શકે એમ છે (અર્થાત્ કેઈ નથી) ૧૪.
चित्रं किमत्र यदिते त्रिदशांगनाभिनीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त कालमरुता चलिता चलेन
કાદિ શિવ શક્તિ જરાવત હા . અર્થા–જેવી રીતે પ્રલયકાળના પવનથી અન્ય હેટા પર્વતે ડેલ્યા છે પરંતુ મેરૂ પર્વતનું એક