________________
શ્રી જન જ્ઞાન ગીતા.
- અથ–હે ગુણસાગર ! દેવગુરૂ બૃહસ્પતી સમા પણ કયે મનુષ્ય બુદ્ધિથી ચંદ્રકિરણ જેવા ઉજજવળ તમારા ગુણે ગાવા સમર્થ થશે? કપાન્ત કાળના પવનથી ઉત્પન થતી ભમરીઓવાળા સમુદ્રને હાથવડે તરવા કર્યો મનુષ્ય સમર્થ છે?
सोऽहं तथापि तव भक्ति वशान्मुनीश कर्तुं स्तवं विगत शक्ति रपि प्रवृत्तः । प्रीत्यात्म वीर्य मविचार्य मृगी मृगेन्द्र ના િ િનિરિો પરિવારના
અર્થ – આમ હોવા છતાં પણ છે મુનીશ! ભક્તિને વશ થઈ હું શકિત ન હોવા છતાં પણ તમારૂં સ્તવન કરવા પ્રવૃત્ત થાઉં છું. શું પિતાના બળને વિચાર કર્યા વિના પણ પ્રીતિને વશ થઈ પિતાનાં બાળકનું રક્ષણ કરવા હરણ સીહ ઉપર તરાપ નથી મારતી? ૫.
अल्पश्रुतं श्रुतवतां परिहास धाम स्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् ।