________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અઃ—જેની સકળ શાસ્ત્રના રહસ્ય જાણવાથી તીક્ષ્ણ થયેલી બુદ્ધિવાળા સુર પતિ ઇંદ્રે ત્રણ જગતના ચીત્તને હરણ કરે તેવાં ઉદાર સ્નેાત્રાથી સ્તુતિ કરી છે તેવા પહેલા જીન ભગવાનની હું સ્તુતી કરીશ—૨
સવ
बुद्धया विनाऽपि विबुधा चित पादपोठ स्तोतुं समुद्यतमतिर्विगतत्र पोऽहम् बालं विहाय जल संस्थित मिन्दु विम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहोतुम् ॥ ३
અથ—પીતાએ જેનાં પદ્માસનનું પુજન કર્યુ છે તેવા કે પ્રલા બુધ્ધિ વિના પણ નિલજ્જ એવે હું સ્તુતિ કરવા તૈયાર થયા છું. ખરેજ બાળક વિના જળમાં પડેલા ચંદ્ર અને એકાએક ગ્રહણ કરવા કયા મનુષ્ય ઈચ્છા કરે૩
वक्तुं गुणान्गुण समुद्र शशाङ्क कान्तान् कस्ते क्षमः सुर गुरु प्रतिमोपि बुद्धया । कल्पान्त काल पवनोद्धत नक्र चक्र कोवा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम् ॥ ४