________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
चेतो हरिष्यति सतां नलिनी दलेषु, मुक्ताफलं द्युतिमुपैति ननूद बिन्दुः ॥ ८ ॥ અર્થઃ—એમ જાણીને હે પ્રભુ!! હું... અલ્પજ્ઞ હાવા છતાં પણ આપની સ્તુતીને! આરભ કરૂ છુ. જેવી રીતે કમળપત્રપર પડેલું જળનુ ખીંદુ માતી જેવા પ્રકાશ આપે છે તેવીજ રીતે આપ પ્રત્યે મ્હારી સ્તુતી પણ આપના પ્રભાવથી સત્પુરૂષાનાં મનને હેરશે. ૮.
૫૧
आस्तां तव स्तवन मस्त समस्त दोषं त्वत्संकथाsपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्र किरणः कुरुते प्रभव
पद्मा करेसु जल जानि विकाश भाजि ||९|| અઃ—જેમ હજારેા કીરણા વાળા સૂય અતી દૂર છે છતાં પણ સરાવામાંહે ઉત્પન્ન થતાં કમળે! તેનાં કારણેાની પ્રભા વડે પ્રકાશે છે, તેમ જ આપના સ્તવનથી તે મનુષ્યના સઘળા દોષો નષ્ટ થાય છે પણ ફક્ત આપના ગુણાનુ વાદની કથાઓ જ શ્રવણુ કરવાથી આખા જગતનાં દુષ્કૃત્યોના નાશ થાય છે. ૯.