________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
कोकिलः किल म मधुरं विरौति तच्चारु चाम्र कलिका निकरैकहेतुः ॥ ६ ॥ અથ—માને દૈદિપ્યમાન કરનાર મેારના પ્રભાવથી જેમ વસ ́ત રૂતુમાં યલપક્ષી મધુર શબ્દ વડે ટહુકાર કરે છે તેમ હું અલ્પજ્ઞ અને વિદ્વજનેાના હાસ્યને પાત્ર છતાં પણ હું જીન પ્રભુ! ! હૈદારી ભકિત જ મ્હને બલાત્કારે ખેલાવે છે. ૬,
૫૦
त्वत्संस्तवेन भवसंतति सनिबद्धं पापक्षणात्क्षय मुपैति शरीर भाजाम् आक्रान्त लोक मलिनीलमशेष माशु सूर्यांशु भिन्नमिव शार्वरमंत्रकारम् ॥ ७ ॥
અર્થ :--રાત્રીને વિષે પથરાયેલા કાળેા સમરા જેવા અધકારના કાટ જેવી રીતે સૂર્યનાં એક દર કીરણાથી ભેદાય છે અર્થાત્ નષ્ટ થાય છે તેવીજ રીતે આપના સ્તવન માત્રથી પ્રત્યેક મનુષ્યનાં અનેક ભવનાં પાપનાં અધના ક્ષણમાત્રમાં તુટી જાય છે. છ मत्वेति नाथ तव संस्तवनं मयेद मारभ्यते तनु धियापि तव प्रभावात् ।