________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાઃ—નારકીના જીવાને દશ પ્રકારની વેદના છે. ૧ તાઢની વેદના ( શરીરપર ફ્ પડે અથવા શિયાળામાં હીમ પડે ) છે જેથી વનસ્પતી ખની જાય છે તેથી પણ અનંત ઘણી તાઢ તેને વેઠવી પડે છે. ૨ તાપની વેદના ( સહેરાના રણમાં ખરે ખારે ખરા ઉન્હાળામાં ઉભા રહીએ તેથી પપ્પુ અને ત ગણા તાપ વેઠવા પડે છે. ) ૩ ભૂખની વેદના ( ઘણા દહાડાથી અનાજ, ન મળવાથી જેટલી ભૂખ તેથી અનંત ઘણી ભૂખ તેને છે. દુનીયાના સ` ખાદ્ય પદાર્થ' તેને આપવામાં આવે તે પણ તેની ભૂખ મટે નહિ તેવી ભુખ સદા . નારકીને રહે છે) ૪ તરસની વેદના (તમામ જાતાં પણ તેની તૃષા છે પાણીની ઇચ્છા કરે તેા તેને ધાતુના ઉન્હા કળકળતા રસ કે એવા ઉષ્ણ પદાર્થો રેડવામાં આવે છે. ) ૫. ખરજની વેદના ( આખા શરીરે દાદર કે ખરજવુ થયુ હૈય ને જેટલી ચળ આવે તેથી અન’તગણી ચળ સદાય આવ્યા કરે ) ૬ લયની વેદના. ઉઘાડી તરવારે મારવા ઉભા હાય ને જટલી બીક લાગે તેથી ઘણીજ બીક લાગે તેથી ઘણીજ ખીક સદાય નારકી જીવાને પરધામી લેાકેાની હાય, ૭ સેગની વેદના,
૨૪૦