________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
मान दंसि ते मायि दंसि, मायि दंसि ते लोभ दंसि, ते तेज दंसि, ते द्वेष दसि, ते मोह देसि, ते गर्भ दंसि, ते जन्म दंसि, ते मरण देसि, ते निरय दंसि, ते तिरिय दंसि.
ते दुक्ख दंसि. કેયાદીક ચાર કષાયે કરી ઉપરોક્ત ઉપરોક્ત તેર બેલ મનુષ્ય પામે. તે તેર બેલ ધ, કરવાથી માન આવે માન કરવાથી માયા ઉદ્ભવે, માયાથી લાભ આવે, લેભથી રાગ આવે, રાગથી છેષ અને દ્વેષથી મેહ પામે મેહથી ગર્ભામાં પડે અને ગર્ભ ધારણ કર્યો એટલે જન્મ લે પડે અને જન્મ ધારણ કર્યો એટલે તેને મરણ તે હોય છે એટલે મરવું પડે. અને મરણ થયું એટલે જે શુભ કમ ન હોય તે નકગતી થાય અને નર્કગતી પછી લીચમાં જીવ જાય. અને તીર્થંચમાં જીવને થતું જ દુઃખ સહન કરવું પડે છે. એટલે કેધાદીક