________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ઉપાર્જેલાં ભેગવે. દુખદુ:ખ,
ભાવાર્થ –જે કોઈ અજ્ઞાની છવ આ સંસારમાં જીવવાને અર્થે ઘેર પાપકર્મ કરે છે તે જ મહા ભયંકર રૂપ મહા અધિકારમય જેમાં તીવ્ર અગ્નિ ભરેલી છે તેવા નરકમાં પડે છે.
જેઓ પિતાના આત્માના સુખને અર્થેજ તીવ્ર પણે ત્રસ અને સ્થાવર જેને હણે છે, તે પ્રાણએનું ઉપમદન કરે છે; ચેરીનું ખાય છે, તેવા જરાપણ શ્રેય (સંયમ વિગેરે) ન શીખે. તેમ માંસ જેવા કાગડાના માંસને પણ ન છે. તેવા નરકમાં જ પડે છે. નિશંકપણે ઘણું જીવેને ઘાતક, ક્રોધિષ્ટ, મરતી વખતે નીચુ માથુ કરી, અર્ધગતિ-નરકને વિષે જાય છે.
હણે, છેદ, ભેદે, બાળે એવાં દુઃખ ઉપજાવનાર પરમા ધાર્મીકના શબ્દ સાંભળીને તે નારકીના છ ભયે કરી સંજ્ઞાહિન થયા થકા એવું ઈચ્છે છે કે,
ક્યી દીશામાં નાસી છુટીએ કે ભય ટળે, વૈતરણી નામની ઘણીજ વિષમ નદી કેવી છે તેમ શીષ્ય પુછે છે. તેને કહે છે કે છુરી–સેવા જેવી તીક્ષણ ધાર