________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૩૦
આકદ કરતા છતાં મને પરમાધામીઓએ અન તીવાર પીલ્યા. તાંબુ લેાહુ, તરવું, શીશુ વિગેરે ધાતુઓના અત્યંત કલકલતા રસ અતિ ભયંકર આ કંદ કરતા છતાં મને પાચેા. દારૂ તાડી મહુડાના દારૂ ગાળ વિગેરેના બનેલા દારૂ તને બહુ પ્રીય લાગતા એમ કહી પરમાધામીઓએ (યમલેાકેા ) મારા શરીરનું લેાહી ચરમી અતિ જાવળમાન કરી મને પાયુ'. મનુષ્ય લાકમાં જે દુઃખા વેદના હોય છે તેથી અનંત ઘણી વેદન! નર્કમાં નારકીના જીવાને સદાય હાય છે. નરકમાં જીવને જે વેદના ભાગવવી પડે છે. તેનું વર્ણન કરવા ને જ્ઞાની સિવાય કોઇ સમથ નથી, આ જીવે જીવતાં જેટલાં જેટલાં અકાય કર્યા હશે તેનાં તેવાં ફળ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ભેગવવાંજ પડશે. કહે છે કે જેના ર્જના આપણને શેખ તે તે વસ્તુઓ આપણને ઉકળતા ધાતુના રસના રૂપમાં આહાર પાણી માટે ના કહ્યા છતાં મળવાનીજ કોઇનાં છેદન ભેદન કરેલાં હશે. તે ત્યાં તેથી અનત ઘણાં એન ભેદન જીવનાં થવાનાં, મદ્ય, માંસ વાપરનારને તેના પેાતાના શરીરમાંથીજ રૂધીર લઇને ઉકાળી ને પાવાનાં, તેમજ ધાતુઓના ઉફળતા રસ મ્હામાં ફ્રેડ
S