________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
વાળાં જેનાં પાણી છે તેવી મહાભયંકર નદીમાં તે તરસ્યા નકના જીવા જવાને ઇચ્છતા નથી પણ તેમને પરમાધાર્મીક માણુ, શકિત, ભાલા વગેરે શસાથી મારીને કેલે છે. તેથી તેમાં પડી તરે છે, પરંતુ તેનું જળ ઉષ્ણુ, ને તરવારની ધાર જેવું છે તેથી તે જીવે ત્યાં ઘણા જ દુઃખી થાય છે તે નરક માંહેલા નારકીના જીવાના કોલાહલ કાઇ નગરના નાશ થતાં જેવા તે નગરમાં ઢોલાહલ થાય છે તેથી પણ ઘણુંાજ આકરા થાય છે ત્યાં ઘણાજ કરૂણા ઉપજે તેવા શબ્દો થાય છે. જેને કડુ વિપાક રૂપ ક્રમ વતમાન કાળે ઉદય આવ્યુ છે તેવા નારકીને માહની કના ઉદયવાળા પરમા ધાર્મીક દેવા ફરી ફાને ઉત્સાહ પૂર્વક દુઃખ દે છે. ઉપર કહ્યા તેવા નારકીના અજ્ઞાન જીવા દુઃખ ભાગવે છે. વળી ઘણા કાળ રહેવાની સ્થીતિ છે તેવા નારકી ત્યાં નિર'તર હણાતા થકા તેમને મુકાવનાર કોઈપણ સમ નથી. તે પાતે એકલેાજ પાતાનાં ઉપાજેલાં ક ભગવે. એટલે દુઃખમાં સડે. ( સૂ, અ, ૫ ગા૦ ૩-૪ ૫-૬-૮-૧૮ તે ઉ. અ. ર્ગા. ૨૨) ૨૩૩ થી
૨૩૯.
૨૩૪