________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ભાવાથ: ક્રોષ પ્રીતિને નાશ કરે છે. માન વિનયના નાશ કરે છે. માયા મિત્રતાના નાશ કરે છે. અને લાભ તે એ બધાનાએ નાશ કરે છે કેમકે લાભમાંથી ધ, માન ને માયા ઉત્પન્ન થાય છે. માટે કહેલું છે કે લેાભ જ પાપનું મૂળ છે. પેાતાના તાબામાં ન રહેતાં વૃદ્ધિ પામેલા ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ચડાળ ચાકડી સર્જાશે કષાય ઢાવાથી પુનર્જન્મ રૂપ વૃક્ષનાં મૂળને સીંચે છે. એટલે વૃદ્ધિ પમાડે છે. આથી જ આ સંસાર રૂપ સમુદ્રને પાર આવતા નથી. માટે આ ચારેને સમજી પુરૂષાએ ત્યાગ કરવા. એટલું જ નહિ પરંતુ આ ચાર કે તે માંહેના એક પણ જેનામાં હોય તેનાથી તેા નવ ગજના નમસ્કાર કરી સુરજ નાસવું ચૈાગ્ય છે. તેને તે ઉપદેશ પણ નકામા જ છે ( ૪. અ. ૮ ગ. ૩૮–૪૦ ) ૨૨૫-૨૨૬
ર
जरा जाव न पिडेइ,
वाही जाव न वढ्ढइ
जाविंदिआ न हायंति, ara धम्मं समायरे ॥ २२७