________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
તરવાની ઇચ્છા કરે પણ આત્મવત્ સવૅ મૂતેષુ ॥ આ વાકયનું રહસ્ય ન સમજવાથી ને તે પ્રમાણે વન મન વચન કાયાએ કરી નહિ કરવાથી તેમજ અન્યને પણ ઉલટું જ સમાવેલું તેથી સંસારમાં પરિભ્રમણ કરે. વારે વારે નરક નિગેાદ વિગેરે ૮૪ લાખ જીવાયેાનીમાં જન્મ મરણુ કરશે. પણ ભગવંત મહાવીર કહી ગયા તે ધમને આદરીને 'સ'સાર રૂપ ઘાર સમુદ્રને તરી શકાશે. ભગવાને કહ્યુ છે કે હે જીવ! ! તમારે જીત્ર તેવા જપના જાણવા. માટે કોઇ પણ જીવને (ત્રસ યા સ્થાવરને ) કોઇ પણ રીતે દુઃખ ઉપજાવશે તા કમનું અંધન થશે. આ ક્રમના અધનથી જ જીવાને આ સંસારમાં જન્મ મરણના ફેરા કરવા પડે છે. મનુ બંધન ન થાય માટે સર્વ જીવાપર મન વચન અને કાયાએ કરી અનુકપા લાવી તેની દયા પાળે! તે જીવ કમ અધનથી મુકત થાય એટલે મેાક્ષગતિમાં જાય, ( સુ. અ. ૧ ગા. ૩૨ ) ૧૨૨-૨૨૩–૨૨૪.
૨૨૦
इतिश्री नास्तीक प्रकरण संपूर्ण
''