________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૧૯૫
તેવામાં સાધુ મુની એલ્યા કે હૈ દેવાણુપ્રીય તુ રમશીક રહેજે જે વારે રાજા એલ્યેા કે હૈ સ્વામીન્ ! મ્હારા તાબામાં સાત હજાર ગામ છે તેની ઉપજના ચાર ભાગ કરીને એક ભાગ દાનધમમાં વાપરીશ. એમ કહી ઘરે આવ્યા આવીને ધમ મ્યાનમાંજ રચ્યા પચે રહ્યા. આ વાત તેની સી સુરીતાને ગમી નહિ. તેથી રાજાને ગમે તે પ્રકારે મારી નાખવાના વિચાર કર્યાં. રાજાને પાણીમાં ને ખેરાકમાં ઝેર આપ્યુ. રાજા જાણી ગયા પણ સમતાભામાં ચઢયા કે અઢા સ્વાથ' કેવા છે. હું જીવ ! ત્હારાં પૂર્વનાં કર્યાં હૃદય આવ્યાં છે તે તુ ભાગવ. આવી ચીંતવણા યુદ્ધ ભાવે કરી રાણીના દોષ ન કાઢતાં પેત શાન્તીથી તે ઝેરી પદાર્થોના આહાર કર્યા પછી અનશન જાવજીવનું કરી સમાધી સહીત મરીને પહેલા દેવલાકના સુર્થાંસ નામે દેવ થયેા. ના પ્રમાણે શ્રાવકો પેતાને મરણાંત કટે પણ પાતાના ટેક ન છાડવાથી ઘણા સ્વગે ગયા છે ભગવાન મહાવીરના દશ કાઢી (આણું, કામ, દેવ, ચુલણી, મુરાદેવ, ચુલશત, કુલકાલીક, સડાલ પુત્ર કુંભાર, મહાસતક, નંદન, સાલણીપીયા )