________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અહેાતા તે. વિણાસેણ વિનાસ. ડાઇ હાય. વિણાસા॰ વિનાશ. દેહિા॰ જીવના. જહાય૦ જેમ. પુઢવી ચૂલે પૃથ્વીના ગાળા, એગે એક છતાં. નાણાહિ નદી સમુદ્ર વીગેરે અનેક ટ્વીસષ્ટ દેખાય છે. એવ’ એમ. લે. અહા, કસીણા॰ સમ્પૂ, લેએ લેકને. વિન્તુ ચરાચર. આત્મા. નાણાહિ॰ નાના પ્રકારે દ્વીસઇ દેખાય છે.
O
૨૦૪
ભાવાથ:—કોઇ ચાર્વાક મતવાળા એમ કહે છે કે ૫'ચમહાભૂતથી જ આ બધું છે. તે પ`ચમહાભૂત. તે પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને આકાશ ત્યારે એ પંચ મહાભૂતથી વિરક્ત આત્મા છે, જો ન હોય તા આ મરે છે તે કાણુ ? તે કહે છે કે તેનેા ( પંચમહાભૂતના દેહ બંધાણેા છે તેના ) વિનાશ થાય છે. ક થી સુખ દુ:ખ થાય છે તે ફ્કત મન રજન કરવા માટે જ છે. કાઇ ( આત્મદ્વૈત વાદી ) કહે છે જેમ આ પૃથ્વી એક પીડણા એટલે ગળેા છે છતાં નાના પ્રકારની નદી, દરીયા, પર્યંત વગેરે જણાય છે તેમ અહી લોકો આ સમસ્ત લેાક ચરાચર એક જ સ્વરૂપ છે છતાં નાના પ્રકારે દ્રુપદ ચૈાપદ વિગેરે