________________
શ૦.
શ્રી જન જ્ઞાન ગીતા. અર્થ –કે. કે. નિમિત્તા નિમિત્તિઓ. તહિયા ભવતિ થવાનું ભાખ્યું તે પ્રમાણે બને. કેસિંચાં વિ૫ડિએતિણાવ્યું કેઈને નિમિત્તાદિક જ્ઞાન પળતું નથી. તે વિઝભાવ અણહિઝમાણા તે એવી વિદ્યાના ભાવને અરયાસ કર્યા વિના કહે છે. જાણાસુદ જાણીએ છીએ. લેગસિ. લેકના ભાવ. વયંતિ બેલે છે. મંદામૂર્ખ
ભાવાર્થ –કોઇ નિમીત્તીયા પિતાને મેથી કહે છે તેટલું બરાબર થાય છે. કેઈને નિમિત્ત અવળેજ પડે છે. કેમકે તેણે તેના ભાવને બરાબર અભ્યાસ કરેલ નથી. છતાં આવા મૂર્ખ લેકે કહે છે કે અમે સર્વ લેકના ભાવ જાણવા સમર્થ છીએ. (સુ અ. ૧૨ ગા. ૧૦) ૨૦૯
एव मेगत्ति जप्पंति, मंदा आरंभणिस्सिा एगे किचा सयंपावं,
तिचं दुःखं नियछइ ॥ २१० અર્થ –એવમ એમ. એગેત્તિ કોઈ એક. જપતિ બેલે. મંદાવ મૂર્ખ. આરંભણિક્સિઆ૦