________________
શs
શ્રી જૈન જ્ઞાન ગીતા
અંધ અંધને. પહેણિત માગે લઈ જતે દરમ અદ્ધાણ દુર આઘે, ગ૭ઈ જાય. આવઝે ઉપહં. ઉન્માર્ગે ચઢે. જંતુ, જીવ. અદુવા અથવા. પંથાણું ગામિએ અનેરે પંથે.
ભાવાર્થ-જેમ કેઈ દિગ્મઢ જીવ વનમાં પિતાના જેવા અનેરા દિમૂઢને આગેવાન કરીને તે બને અજાણ તીવ્ર ગહન વનમાં ચાલ્યા જાય ત્યાં મહા દુઃખ પામે તેજ પ્રમાણે ઉપલી ગાથામાં કહ્યા તેવા જ ધર્મ રૂપવનમાં ભુલા પડેલા તેમનાજ જેવાને ઉપદેશ સાંભળી વધારે ભલે પડે જેથી અનંત સંસાર ચકમાં ભમ્યા જ કરે પણ પારજન પામે. જેમ કેઈ અંધ પુરૂષ બીજા અંધને માગે લઈ જાય તે તે ઘણે દુર જતાં ઉન્માર્ગો પડે. અથવા બીજે રસ્તે ચઢે. પણ ઈચ્છીત રસ્તે નજ ચઢે. તેમ ધર્મના અજાણ અંધ જીવે પોતાના જેવા જ અજાણ અંધ છોના આસરે ધર્મ પામી સંસાર તરવા જાય; પણ તે આ સંસાર સમુદ્ર તરી ન શકે. ઉલટા તેમાં વધુ જ ડુબે. (સુ. અ. ગા. ૧૮–૧૯) ૨૧૮-૨૧૯.