________________
મા જૈન જ્ઞાન ગીતા. આરંભને વિષે આશક્ત. એગે. એક. કિચાટ કરીને. સયં પિતે. પાવં પાપ તિવં તિવ્ર. દુઃખે દુઃખ, નિયછઈ. પામે છે.
ભાવાર્થ – કેઈ મંદ બુદ્ધિવાળા કહે છે કે સર્વત્ર આત્મા એકજ છે, એક જીવ બીજાના આરભમાં આસકત થતાં પિતે પાપ કરીને તિવ્ર દુઃખ પામે છે. ત્યારે કેઈ જીવ સારી રીતે ચાલી શાતા પામે છે. આમ ભેદ પડવાનું કારણ શું? જીવ પિત પિતાની કરણીએજ સુખ દુઃખ પામે છે. માટે સર્વત્ર આત્મા એકજ છે તે ભ્રમણાજ છે (સ. એ. કે ગા. ૧૦) ૨૧૦
तेणावि संधि णच्चाणं, नते धम्मविओजणा जे तेउ वाइओ एवं,
न ते ओहंतराहिया ॥ २११ અર્થતણાવિ. તે પંચ ભૂતવાદિ. સી. છીદ્ર, જ્ઞાનાદિક કર્મનાં વિવરણ. ણચાણું ન જાણતા ન તે ધમ્મવિએ. તે દશ પ્રકારને યતિ ધર્મને જાણે નહિ. જણા મળે. જે. જે. તે ઉવાઈઓ