________________
શ્રી જૈન જ્ઞાન ગીતા,
૧૯૪
અહિ આવે નહિ તે તેને ઉપદેશ કેવી રીતે દેવા. મુનીને ભાળીને વંદન કરે નહિ. વંદન કરવા જે આવે નહિ તેને ધમ લાભ પણુ કેવી રીતે થાય. ત્યારે ચીત્ત સારથી કહે હું ગમે તે બહાને રાજાને તમારી પાસે લાવીશ. આમ કહી ચીત્ત રજા લેઇ શ્વેત'મીકા નગરીથી પેાતાના ઘેર સાવી નગરીએ આવી પરદેશી રાજાને મળ્યેા. પછી કેટલેક દીવસે મુની શ્વેત ખીકા નગરીથી વિહાર કરી ચાલતા ચાલતા સાવી નગરીના ઉદ્યાનમાં પધાર્યા અને ચીત્તસારથીને ખબર માØી. ચીત્તા ઘેર ગયા પછી મેાક્વી. એક દીવસે રાજાને લેઇ વનમાં મૃગયા ખેલવાને મ્હાને ગયા. ક્તાં ફરતાં બન્નેજા જ્યાં મુનીમહારાજ ધ્યાનમાં લીન થઈ બેઠા છે ત્યાં આવી પહાંચ્યા. ત્યાં કોઇ પ્રશ્ન પુછે છે તેાકેાઈ ભણે છે. તેમને બધાને જોઇ રાજા મેલ્યા કે હું સારથી આ કાણુ છે ને શું કરે છે ? તે વારે ચીત્ત મેલ્યા કે આ તા જીવ કાચા જુદાં માનવાવાળા છે તેમાં એક મહાન ગુરૂ છે તે આપણા મનની વાત પણ જાણે તેવા છે. ને બીજા તેમના શીષ્યા છે તે વારે રાજાએ કહ્યું કે ચાલે આપણે ત્યાં જઇએ. ચીત્તને તા એટલું ધ
૧૩