________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
થવાથી ઉત્કૃષ્ટા વેરાગ્યમાં આવ્યેા. વરાગ્ય થવાથી માતાપીતાની આજ્ઞા લેઈ ખધું પરિવ` અણુગાર થયેા.
૧૯૧
માદ ઘણા પ્રકારને તપ નિયમાદિકરી છેવટે પરમ વૈરાગ્યમાં રહીને સવ કમ અપાવીને મેાક્ષને વિષે પધાર્યા. ( ઉ. આ ૨૧ ગા. ૧-૨-૮-૯-૧૦ ૧૮૬ થી ૧૯૦
હવે શ્રાવક કેવા હ્રાય તે કહે છે
સાવરથી નગરીમાં પરદેશી રાજા રાજ્ય કરતા હતા. એકદા તેણે પોતાના અંગત મીત્ર ચીત્ત સારથીને ભેટછુ` લઇને શ્વેત બીકા નગરીના રાજા જીતશત્રુને ત્યાં મેકલ્યા ત્યાં કેશીમુની નામે અણગાર ધર્મોપદેશ કરતા હતા, ત્યાં ચીત્તસારથી સાંભળવા બેઠા. તેમને ઉપદેશ તેને રૂચવાથી તે ખાર વ્રત ધારી શ્રાવક થયે. હવે તે હમેશાં મુની મહારાજને ઉપદેશ સાંભળવા જાય અને ત્યાં વીધીપૂર્વક વનનમસ્કાર કરી પેાતાને સમજ ન પડે તેવા પ્રશ્નના પૂછી તેના ખૂલાસે કરી નવ, તત્વ સંબંધી યથાશકિત જ્ઞાન મેળવ્યું. શ્રાવકના આચાર વિચાર રૂડી રીતે જાણ્યા. એકદા પ્રસંગે તે માન્ચે