________________
a જૈન જ્ઞાન ગીતા.
૨૦૧
હેય તેપણ ગાડરીયા પ્રવાહની માફક તેમની પાછળ ચાલ્યા જવું તે જ્ઞાની પુરૂષને ઉચીત નથી ઉ૦ અકરાં તથા ઘેટાંનું ટોળુ કસાઈ જ્યાં લઈ જાય ત્યાં જાય છે અને કસાઈ કતલખાનામાં લઈ જાય છે છતાં તેઓ તે માર્ગથી અંજાણ ત્યાં જાય છે અર્થાત્ મૃત્યુને વશ થાય છે. તેમજ ઘરડાઓના પથે ચાલવું પરંતુ તે યુકત માર્ગ હેયતે જ નહિ. તર નહિં. જ્યારે આપણું મન જ્ઞાને કરી આપણું આત્માને તે માર્ગ અંગીકાર કરવાની રજા આપે ત્યારે આપણા ધરડાઓને માર્ગ યુકત જાણી તે આદર. કેઈ એમ પણ કહે કે ક્રિયા ન કરે પણ બંધ મેક્ષ વિગેરે જ્ઞાન ભણે. જ્ઞાનથી જ મોક્ષ મળશે. એમ કહી પોતાના આત્માને વચનને વીર્ય માર્ગ કરીને રીઝવે. કેઈપણ કયા આદરે નહિ. (ઉ. અ. ૬ ગા. ૯-૧૦) ૧૯૬–૧૯૭
नस्थि पुनेच पायेवा नस्थि लोए इत्तोपरे सरीरस्स विणासेणं. विणासो होइ देहिणो ॥ १९८