________________
આ જ શાન ગીતા.
૧૯
પરલેક (સ્વર્ગ કે નર્ક) મેં જોયું નથી. પણ આ ભંગ તે આંખેથી જાઉં છું તે આ હાથમાં આવેલા કામ ભેગ શા માટે હું ન ભોગવું. આગલે કાળે મળશે કે નહિ મળશે તે શંકાશીલ છે કેમકે પરલેક છે અથવા નથી. તે અજ્ઞાની ધૃષ્ટતાથી બોલે કે આ બધા લોકેની જે ગતી થશે તે હારી પણ થશે. આમ કામ ભેગને રાગી કલેશને અંગીકાર કરે. આ ભવને પરભવ બગાડે. વળી તેઓ મન વચન ને કાયાના દંડને વિષે પ્રવર્તમાન થઈ પિતાને માટે તથા પરને માટે ત્રસ તથા સ્થાવર છના સમુહને વિશેષ કરીને હણે, તે હિંસક, જઠે, માયાવી, ચાડીઓ, ધુતાર, અજ્ઞાની, વાંસ અને મદીરા ખાતે થકે પણ પિતાને શ્રેય માને ( . અ. ૫ ગા. ૫ થી ૯) ૧૯૧ થી ૧૫.
इहमेगेउ मन्नन्ति, अप्प चक्खाय पावगं आयरियं विदित्ताणं, सव्वदुक्खाण मुबह ॥ १९६