________________
૧૯૨
શ્રી જૈન જ્ઞાન ગીતા
અહે ! શ્રેષ્ઠ મુનીશ્વર હેતમારા ઉપદેશ સાંભળ્યે મને રૂચે પણ મ્હારાથી આ સંસાર છેડાતા નથી. આપતે ધન, માલ સ્ત્રી પુત્ર સ્વજનાદિ ત્યાગીને વિરકત થયા પણ હજુ મ્હારાથી તે છેડી શકાતુ નથી. તેથી આટલા પાંચ અણુંવૃત અને સાત શીક્ષા વ્રત એ ખારવૃતથીજ હાલ તે સતાષ પામુ છું, મુની એલ્યા હૈ દેવાણું પ્રિય ! તમે ને સુખ ઉપજે તેમ કરો પણ જેટલું લીધું છે તેટલુ સાંગાપાંગ ઉતારશે તેા આત્માનું શ્રેય થશે. આ સાંભળી ચીત સારથી એલ્યા કે હે રામુની આપનુ કહેવું સત્ય છે. આપ એકવાર સાવથી નગર પધારશે તે ધમ લાભ ઘણા થશે. પરંદેશીરાજા જીવ અને કાયા જુદાં નથી તેમ માને છે, તેને માટે ઘણા જીવાને મારી નાખી યા કે ઠીમાં પુરી તેમના જીવ કાયા જુદાં નથી. આ પ્રમાણે ખેલે છે. તેને ઉપદેશ આપો, ત્યારે મુની એલ્યા કે હે દેવતાને વલ્લભ ! અવસર આવ્યે જોઇ લેવાશે. કેટલાક કાળ વ્યતિત થયા બાદ કેશી કુમાર મુની ફરતા ફરતા સાવી નગરીએ પધાર્યાં. વાત જાણી ચીત્ત વંદન કરવા આવ્યે તેને જોઇ મુની બેલ્યા કે રાજા જો