________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
સે તે. તહિંતે ઠેકાણે. ભગવં ભગવાન. પરમ ઉત્કૃ. સંવેગં, વૈરાગ્ય. આગ આવ્યો. આ પુચ્છ આજ્ઞા માગીને. અમ્મા માતા. પિયર પિતાની. પવએ લીધુ. અણગારીયં, સાધુપણું.
ભાવાર્થ-ચંપાપુર નગરને વિષે મહાન આત્માને ઘણી પાલીત નામે શ્રાવક રહેતે હતો. તે ભગવંત મહાવીરને શીષ્ય જાતે વણીક હતું. તે શ્રાવક નિગ્રંથ સિદ્ધાંતને વિષે પ્રવિણ હતો. તે વહાણને વેપાર કરતે હતે. એકદાતે પિફંડ નગરને વિષે આવ્યું. ત્યાં લગ્ન કર્યું અને દેશાવરથી પાછા આવતાં તેને દરીયામાંજ એક પુત્રનો લાભ થશે. તે દરીયામાં જન્મેલ હોવાથી તેનું નામ સમુદ્ર પાલ પાડયું, અને મહેાટે થતાં વિધિયુકત તેનું લગ્ન કર્યું હવે કેટલેક કાળે તે સમુદ્રપાળ પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલ હતો તે વારે કેટલાક સીપાઈઓ એક ચેરને બાંધીને કરેણની માળા ઈત્યાદીથી શણગારી વધસ્થાને લઈ જતાં તેની નજરે પડશે. તે ચેરને જોઈને સમુદ્રપાળ એમ કહેવા લાગ્યું કે અહે ! અશુભ કર્મથી છેવટે કડવાં ફળ ભેગવવાં પડે છે. એમ જાણી તેને વૈરાગ્ય ઉપ. તે ભગવંત સમુદ્રપાળને જાતિસ્મરણ જ્ઞાન