________________
શ્રી જૈન જ્ઞાન ગીતા,
૧૬૫
શકતા નહિ. આપણે નજરે નિહાળી શકીએ છીએ કે ઘણા શ્રીમંતા પણ સુખે ખાતા પીતા કે વાપરતા કે દાન દેઇ શકતાજ નથી ) કાઇને ઘણા ધંધા કરે છતાં પેટ પુરતુ ન મળે આ બધું અંતરાય કને લીધેજ બને છે. આ ક્રમે કરી અનત વીય આત્મ શકિત ગુણ રોકાય છે.
જ્ઞાનાવરણી ક છ પ્રકારે બંધાય છે. ૧ જ્ઞાનીનું ભુંડુ બેલે. ૨ જ્ઞાનીના ઉપકારને મેળવે, ૩ જ્ઞાનને જ્ઞાનીની અશાતના કરે, ૪ જ્ઞાનીની અતરાય પાડે ૫ જ્ઞાનીના દ્વેષ કરે. ૬ જ્ઞાનો સાથે ખાટા ઘડા વાદ કરે. આ છ પ્રકારે જ્ઞાનાવરણી કમ બાંધે અને ૫ પ્રકારે ( મતિ, સુત, અવધિ, મન પત્ર અને કેવળ ) ભાગવે. એટલે પાંચે જ્ઞાનમાંથી એક પણ જ્ઞાન પ્રગટ થાય નહિ.
ઢના વરણી કઈં નવ પ્રકારે ભાગવે. ૧ નિદ્રા (સુખ પૂર્ણાંક જાગે ) ૨ નિદ્રા નિદ્રા ( દુઃખ ક જાગે ) ૩ પ્રચલા ( ઉભા ઉભા બેઠા બેઠા ઉંઘ આવે ) ૪ પ્રચલા પ્રચલા ( કામ કરતાં કરતાં નિદ્રા આવે) ૫ થીણુધી એમાં અધ` વાસુદેવ જેટલું ખળ પ્રાપ્ત થાય પણ કાઇ પ્રસંગે૪. આ થીણુદધી નીદ્રાવાળા