________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
મલા કરી મારે તે મહામહની કમ' આંધે. ૬ શુદ્ધ મા` ન પપે. ૭ અ કાર્યો કરે ને પરને આળ ચઢાવે. ૮ પરના અણુવાદ છેલે. ૯ ધણીની ચારી કરે. ૧૦ કુંવારા ન હોય છતાં કુંવારાનું ખીરદ ધરાવે. ૧૧ અ બ્રહ્મચારી છતાં બ્રહ્મચારી કહેવરાવે. ૧૨ આશ્રય આપનારનું જ લુટે. ૧૩ ધન આપનારને દુઃખ આપે. ૧૪ ગુરૂના ઘાત કરે, ૧૫ નગર શેઠની ઘાત ઇચ્છે. ૧૬ ઘણાના આધારભૂતને હશે. ૧૭ સાધુને ભ્રષ્ટ કરે. ૧૮ અરિહંતના અણુવાદ બેલે ૧૯ ખરા ધમથી ચુકવે ને ખાટામાં નાખે. ૨૦ આચાય ના અણુવાદ બેલે. ૨૧ ગુરૂના અણુવાદ મેલે. ૨૨ આવડે નહિ ને મહાસુત્રી ગણાવે, ૨૩ તપસ્વી ગુરૂની શક્તિ છતાં વિનય વયાવચ્ચ ન કરે. ૨૪ તપ ન કરે. છતાં તપસ્વી કહેવરાવે ૨૫ બીજાને વાત કરી લઢાવી મારે, ૨૬ પોતાની જશ કીર્તી માટે જોષ જુએ. ૨૭ દેવના કામભાગ ઇચ્છે. ૨૮ દેવને ૨૯ ન કહ્યા છતાં કહે કે દેવ સ્વસામાં કહે છે. ઉન્હા પાણીથી ત્રસ જીવાને હશે. આ ત્રીસ કમ કરવાથી મહ: મેાહની કધાય છે. માટે તેને સવ થા ત્યાગ કરવા તે મનુષ્યમાત્રનું કર્તવ્ય છે,
નિન કહે,
૩૦
૧૭૦