________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
આઠ મદ કરવાથી જીવનીચ ગાત્રી થાય અને આઠની પ્રાપ્તિ ન થાય. પણ જે આઠને મદ ન કરે તે તે આઠે ઉત્તમ પ્રકારે મળે ને ઉચ્ચ ગેત્રમાં ઉપજે.
અંતરાય કર્મ–દાન, લાભ, ભેગ, તપ, ખાવા -પીવામાં આ પાંચમાં અંતરાય પાડે તે અંતરાય કર્મ બંધાય. જેથી આ પાંચે તેને જેગ ન મળે. ને જે કદાચ મળે તે તેનાથી તે ભેગવાય નહિ.
આઠે કર્મ ક્ષેત્ર, કાળ, દ્રય અને ભાવથી બાંધે છે, એટલું જ નહિ પણ અનંતા પુદગળ બાંધે ને દરેક કર્મના અનંતા પુદગળ એકત્ર મળે તેમ તેનું નામ અનંત, પ્રદેશ, બંધ જાણ.એમ જાણુને ‘જીવે ઉપરોકત આઠ કર્મોથી અલિપ્ત રહેવું (ઉ. અ. ૧૩ ગા. ૧ થી ૩) ૧૬૬–૧૬૭–૧૬૮.
(લવ બરા) अणु कसाइ अप्पिच्छे अन्नाएसि अलोलुए રસ ના કિડ્ઝા, नाणु तप्पेज पनवं ॥ १६९ ॥