________________
૧૮૦
શ્રી જૈન જ્ઞાન ગીતા.
તેવા દેવ લોકને વિષે સાધુ યા શ્રાવક જેઓ તપ સંયમ વિગેરેને સેવી ઉપસમ ભાવે કરી શીતળી ભત થયા હોય તે જાય, તેવા જ દેવતા થાય. (ઉ. અ. ૫ ગા. ૨૭-૨૮) ૧૭૬–૧૭૭
માત મુરાદ મળ્યો, फास नवणीय मउ यसुह फासा निच्चझायारमा,
सयंपहाते विराति ।। १७८ અથ–અચ્ચતં અત્યંત. સુરહિ ગધે. સુરભીવાસ વાળું વિમાન શેભે છે. ફાસે સ્પર્શે નિચ્ચ ઝાયારમાનિરંતર ઉઘાતવંત છે. સયંપણતેસૂર્ય વિના તેજવંત છે. કાન્તિમાન વિમાનને વિષે દેવતાઓ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ –તે વિમાન અત્યંત સુરભી-ગધે કરી તથા ફરસે કરી ઘણાં જ સુંવાળા છે. હંમેશાં ઉતમાન સૂર્યથી પણ વધારે પ્રકાશીત છે તેવાં વિમાનમાં જીવે દેવપણે ઉત્પન્ન થાય છે. જે ૧૭૮
केसठी मंस नहरोम, रुहिर वसचम्म मुत