________________
શ્રી જન જ્ઞાન ગીતા.
વિગેરેને લઈને ઘણી જ દુર્ગધ આવે છે તે કારણે દેવતાઓ આલેકમાં કારણવિના આવતા નથી. ૧૮૪
तहिं देवा वितरिया, वर तरुणी गीयं वाइयं रेवणं णिच्च मुहीया पमुया,
गयंपी कालं नयाणंति ॥ १८५ અર્થ –તહિં દેવા વિતરિયા તે ભવનપતિ વ્યંતર, જેતકી અને વાણવ્યંતર તથા વૈમાનિક, વર૦ પ્રધાન. તરૂણું. દેવાંગના. ગીયં ગીત. વાઈયંત્ર વાજીત્ર. રહેણું રણના ઝીણા નાદે કરી. ચિત્ર નિત્ય, અહિયા, સુખીયા. પમુયાહર્ષવંતા ગયંપિકાલ૦ ગયેલે કાળ. નયણુતિ જણાતું નથી.
ભાવાર્થ-ત્યાં દેવતાઓ (વૈમાનીક, વ્યંતર, ભવનપતિ, જેતસી (ચંદ્રસૂર્ય) ને વણચંતસ વિગેરે) સુંદર દેવાંગનાઓનાં ગીત, વાઘ, અને રણ આદી જુદા જુદા રંગ રાગે કરી સદાય હર્ષ વંતા અને સુખીયા રહે છે કે તેઓને જે કાળ જાય છે તે જાણતા પણ નથી. તેઓના હર્ષને લાખ કે કરેડમે ભાગ પણ આપણને મળતું નથી, તે પણ