________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
લગ્ન પ્રસંગે જે આનંદ આપણને થાય છે તેથી તા અનંત ઘણા આનંદ તે હમેશાં અનુભવે છે. એટલું જ નહિ પણ રાગ, જરા વિગેરે કાંઈ ન હેાવાથી જે સુખની આપણને કલ્પના સરખી ના આવે તેવાં સુખ તેઓ જઘન્ય દશહજાર વર્ષથી ઉત્કૃષ્ટ ૩૩ સાગરા પમ વર્ષ સુધી ભાગવે છે. આયુષ્યના છ માસનો પૂર્વે તેઓને ખબર પડે છે કે અહા ! આ સુખ પણ મુકીને જવું પડશે ત્યારે ઘણા જ અફ્સાસ થાય છે, ને વિચારે છે કે અહા ! મે પૂણુ` કરણી કરી નહિ. જો કરી હાત તે શાશ્ર્વતાં સુખ મળ્યાં હોત. પણ તે વિચાર તે વખતે નકામા જ છે તે જાણી ધમ ને આરાધે તે પૂર્ણ સૂખ પામશે. ૫ ૧૮૫ इतिश्री देव प्रकरण संपूर्ण ॥
૧૮૭
॥ अथश्री श्रावक धर्म प्रकरण प्रारभ्यते ॥
चम्पा ए पालिए नाम, सावए आसि वाणिए
महावीरस्स भगवओ, सीसे सोउ महप्पणो ॥ १८६