________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
- ૧૮૫
પણ પ્રસંગે કેઈ સત્વશીયળવંત મનુષ્યને પ્રાણાંત કષ્ટથી બચાવવા આવે છે. ઉ. (સૂભદ્રને માથે કલંક આવ્યું હતું તે વેળા દેવે નગરના દરવાજા બંધ કરી તેના જ હાથે પાણી છંટાવી ઉઘડાવી તેને કલંક મુકત કરી તેમ કઈ કઈ પ્રસંગે, દેવા ભકતને હાય કરવા મનુષ્યલેકમાં આવે છે તેના ઘણાજ દાખલા મળી આવે છે. હાલમાં ભાગ્યે જ આવે પ્રસંગ બને છે.) ૧૮૩ *
चत्तारि पंच जोयण, सयाइ गन्धोय मणुय लोयस्स उढं वचइ जेणं नहु,
देवातण आवन्ति ।। १८४ અર્થ –ચત્તારિ, ચાર ચારસે. પંચ પાંચ પાંચસો. જેણે જે જન સયાઈ સુધી. ગંધાય ગંધ. મયમનુષ્યલેયસ, લેકની. ઉઢં ઉચે જાય. જશુંજે કારણથી. નહુ નહિ. દેવા દેવ. તેણ૦ તે કારણથી. આનંતિ આવે છે.
ભાવાર્થ –ચાર પાંચસો જે જન સુધી ઉંચે મનુષ્ય લેકની તથા તીર્થંચના કલેવરના કેહવાણ