SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. આઠ મદ કરવાથી જીવનીચ ગાત્રી થાય અને આઠની પ્રાપ્તિ ન થાય. પણ જે આઠને મદ ન કરે તે તે આઠે ઉત્તમ પ્રકારે મળે ને ઉચ્ચ ગેત્રમાં ઉપજે. અંતરાય કર્મ–દાન, લાભ, ભેગ, તપ, ખાવા -પીવામાં આ પાંચમાં અંતરાય પાડે તે અંતરાય કર્મ બંધાય. જેથી આ પાંચે તેને જેગ ન મળે. ને જે કદાચ મળે તે તેનાથી તે ભેગવાય નહિ. આઠે કર્મ ક્ષેત્ર, કાળ, દ્રય અને ભાવથી બાંધે છે, એટલું જ નહિ પણ અનંતા પુદગળ બાંધે ને દરેક કર્મના અનંતા પુદગળ એકત્ર મળે તેમ તેનું નામ અનંત, પ્રદેશ, બંધ જાણ.એમ જાણુને ‘જીવે ઉપરોકત આઠ કર્મોથી અલિપ્ત રહેવું (ઉ. અ. ૧૩ ગા. ૧ થી ૩) ૧૬૬–૧૬૭–૧૬૮. (લવ બરા) अणु कसाइ अप्पिच्छे अन्नाएसि अलोलुए રસ ના કિડ્ઝા, नाणु तप्पेज पनवं ॥ १६९ ॥
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy