________________
છે. જૈન જ્ઞાન ગીતા.
એ ચારે જેનામાં હોય તે દેવ થાય પણ કેવળ ન ઉપજે.
આ સોળકષાયે કરી જીવ ચારે ગતીમાં ફરે છે. ઉપરોક્ત સેળ જીવની પ્રકૃતિ એક કરતાં બીજી ઉતરતી એમ છેવટ સુધી જાણવી. અનંતાનુબંધી પ્રકૃતિ કરતાં અપ્રત્યાખ્યાની પ્રકૃતિ હલકી એટલે હલકાં કર્મ બાંધે એથી સંજજવળ પ્રકૃતિ સર્વથી હલકી એટલે ઘણાં જ ઓછાં કર્મ બંધે.
નેકષાય કહે છે. જાતિ તપને મદ કરે તે સારો મિ દેવ ન થાય. સંસારને વિષે રતિસુખ માને તે દુઃખ, ભય, શેક, દુર્ગા છા, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ ભેગવે અને ચારે ગતીમાં ભમે.
આ કર્મ તીવ્ર કેધ, માન, માયા અને લેભ, તીવ્ર દર્શન મેહની ને તીવ્ર ચારીત્ર મેહની એ છે પ્રકારે બાંધે. ત્રીસ પ્રકારે જીવ મેહની કર્મ બાંધે તે ૭૦ કેડા કોઈ સાગરે પમ વર્ષ સુધી ધર્મ ન પામે. ૧ ધુમાડે કરી ત્રસજીવેને રૂંધવી મારે. ૨ માથે વાઘર બાંધી કે ફાસે નાખી મારે. ૩ લાકડીના પ્રહાર કરે. ૪ મહેમાં તુ મારી શ્વાસે સ રૂંધે. ૫ વાટે જતાં વેશ