________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૧૬૭
કર્મના ૧૬ ભેદ કહે છે –૧ અનંતાનુ બંધી ક્રોધ. (મરતા સુધી રહે, જવાળામુખી પહાડ સમાન. જવાળામુખી પહાડ જેમ ફાટયા પછી ભેગે ન થાય તેમ આ કોય જેને ચઢે તે જીવતા સુધી ઉતરેજ નહિ.
૨ માન (પત્થરના સ્થંભ સમાન) પત્થરને થંભ જેમ નમાવ્યે નમે નહિ તેમ માનને ભુખે માણસ નમાજે નમે નહિ.
૩ માયા. વાંસની ગાંઠ સમાન. જેમ વાંસના મુળની ગાંઠ ભાગે ખરી પણ સીધી થાય નહિ તેમ તે જીવ માયા કપટ મુકે નહિ.
૪ લેભ. (કીરમ રંગ સમાન-જેમ કીરમજ રંગવાળ લુગડું જે બળે તે તેની રાખ પણ રાતી થાય અર્થાત તેને રંગ મુકે નહિ. તેમ લે ભી છે. અનેક અધર્મ કરી ધન મેળવે. ઘણા બધ થયા છતાં પણ તેને સ્વભાવ મૂકે નહિ.
૫ અપ્રત્યાખ્યાની કોધિ. (તળાવના ઢેફા સમાન) તળાવમાં ઢેફામાં જેમ પાણી સુકાયા પછી જેમ ફાટે પડે છે અને પાછું પાણી આવતાં એકમેક સાથે મળી જાય છે. તેમ છવની પ્રકૃતિ જાણવી.