________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
બેડી ભાગ્યા વિના બીજે જવાય નહિ તેમ આ કર્મ ખપાવ્યા વિના મોક્ષમાં જવાય નહિ.
દ નામકર્મ ચીતારા સમાન છે. જેમ ચીતરે જુદાં જુદાં રૂપ ચીતરે છે તેમ શુભ નામ કમેં કરી સારા નામને પામે. ને અશુભ કર્મો કરી બેટા નામને પામે. આ કમેં જીવે અમુત ગુણ રિક છે.
૭ નેત્ર કર્મ–આ કુંભારના ચાકડા સમાન છે. જેમ કુંભાર માટીના ગળામાંથી જુદાં જુદાં વાસણે ઉતારે છે તેમ જીવ ઉંચ કર્મે ઉંચ ગેત્રમાં અને નીચ કમેં નીચ ગેત્રમાં ઉપજે આ કર્મો કરી જીવે લઘુ ૨ ગુણને રે કયે છે.
૮ અંતરાય કમ– આ રાજાના ભંડારી સમાન છે. જેમ રાજાના ભંડારની કુંચીએ ભંડારી પાસે રહે બધી મીલકત તેના કબજામાં પણ તેનાથી રાજાની આજ્ઞા વિના કોઈ પણ વપરાય નહિ. તેજ પ્રમાણે અંતરાય કર્મના ઉદયે કરી છતી સંપત્તિને ભેગનાં સાધન હોય પણ તે ભેગવાયજ નહિ. (મમણશેઠને ત્યાં ઘણું જ લક્ષ્મી ને વૈભેગ હતે છતાં તે તેલને ગેળા સિવાય કાંઈ પણ ખાઈ