________________
શ્રી જૈન જ્ઞાન ગીતા
પ્રમાણે જે આવરણ કર્મ ટળે તે શુદ્ધ સમકતની પ્રાપ્તિ થાય.
૩ વેદની કર્મ–જેમ મધ ચેપડી તરવાર હોય તે ચાટતાં ઘણું જ સ્વાદિષ્ટ લાગે પણ પરીણામે જે અડી જાય તે જીભ કાપી નાખે. તેમ શાતા વેદની ભેગવતાં પ્રથમ સારી લાગે પણ પરીણામે તે જીવલણેજ હેય છે.
૪ મેહની કર્મ–મદીરા પાન જેવું છે. દારૂ પીનાર માણસને છેડી વારતે આનંદ આનંદને જ ઉન્માદ થાય પણ પછી તેનું પરીણામ તે મહાભયંકરજ આવે તે જ પ્રમાણે મેહની કર્મના ઉછાળામાં મારૂ મારૂ કરીને ગેલમાં આવે પણ પરિણામ શુન્યમાંજ આવે. આ કર્મને ઉદયમાં તેને સારાસારનુ ભાન નજ હોય જેથી માનવા-પુજવા લાયક ને મુકી અનેરા ઢોંગી ધુતારાને-માનવા પૂજવા પ્રેરાય. આથી ક્ષાયક સમીકીતને રેકે અર્થાત સમકિતથી પડે. આ મેહની કમને ક્ષય થાય તો બારમે ગુણ સ્થાનકે પહોંચે.
પ આયુષ્ય કર્મ–રાજાની બે સમાન છે. જેમ