________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
કમ્મા કની. આ ૧૦ આઇ. સમાસએ॰સક્ષેપમાં.
૧૩૧
ભાવઃ-સૂધમાં સ્વામી જંજીરવામિ પ્રત્યે કહેતા હતા તે પ્રમાણે હું કહુ છુ કે આઠ કમે કરી આ જીવ મ ધાણેા છે. એથી તે આ સૌંસારમાં પરિ ભ્રમવ્યુ કરે છે. તે આઠ કહું. અનુક્રમે કહીશ. ૧ જ્ઞાના વરણી. ૨ દન વરણી. ૩ વેદની ક. ૪ મેહની ક. ૫ આયુષ્ય કમ. ૬ નામ કર્યું. છ ગેાત્ર ક. અને ૮ અંતરાય ક. એ પ્રમાણે સક્ષેપમાં કર્મીની આઠ પ્રકૃતિ કહી,
હવે વિસ્તારથી કહે છેઃ—૧ જ્ઞાનાવરણી ક રૂપ ૧ લેપ લાગવાથી જેમ દારાને લાહી ચાપડી હોય તો સુતર દેખાતુ નથી લાઈરૂપી અજ્ઞાન ના પડદા હોય ત્યાં સુધી જ્ઞાન ઢંકાઇ જાય છે. પરંતુ લાઇને ધેાઈ નાખવાથી જેમ મુળરૂપ દ્વારાનું દેખાય છે તેમ અજ્ઞાનરૂપ લાઈના પડદા દુર થવાથી જ્ઞાન પ્રગટ થાય છે. પત્થરમાં રહેલ હીરો જેમ પ્રકાશતા નથી તેમ જ્ઞાન ક રૂપ પત્થરમાં ઘટાવાથી પ્રગટ થતું નથી. મેતીને એપ આપવાથી કે ઉપરનું પડ કાઢવાથી જેમ વિશેષ કીતિને પાણીવાળું અને છે
11