________________
૧૦૨
શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ-સહે. મને હર શબ્દ રૂ. રૂપ ગળે ગધ રસે. રસ ફાસેટ ફરસ, સ્પર્શ. તહેવટ તેમ પંચવિહે. પાંચ પ્રકારના કામ ગુણે કામના ગુણને નિચેસ સદાય પરિવજએક તજે, સર્વથા વર્ષે કુઈયંત્ર કેયલના જે શબ્દ રૂઈયં રૂદન કરવું, રેવું, ગીય ગીત સહ૦ સાથે મુત્તા ભેગા જમવું સિયાણિ એક શય્યા એક આસન પણીયંત્ર પ્રણિત, સરસ આહાર ભત્ત પાણું૦ ભાત પાણું. અઈમાયં અતિ માત્રામાં પાણું પાણી. લેયર ભોજન સ્ત્રીસહ બેસી વજે.
ભાવાર્થ –મનહર શબ્દરૂપ, ગધે, ફરસ તેમજ પાંચ પ્રકારના કામ ગુણને સાધુ સદાય સર્વથા
જે પ્રત્યેક બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય પાળવા અર્થે કેવું વર્તન રાખવું જોઈએ તે કહે છે.
૧ બાચારી સ્ત્રી, પુષ, નપુંસક આદી રહેતા હાય તેવા સ્થાનકથી વિરક્ત રહે,
૨ મનનને પ્રિય એટલે વિષય વાસનાને ઉદભવ થાય તેવી શકી બધી વાર્તાલાપ ન કરે અથવા
ન સાંભળે.
૧ જીઓની સાથે બીલકુલ પરીચયમાં આવે નહિ.