________________
૧૨૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. અને વિદ્યા એ કરી હિણે એવા બ્રાહ્મણને આપવું તે અતિ પાપકારી છે. અહીં વિ! તમે આ લોકને વિષે વાણીના ભારને ધરનારા છે, કેમકે તમે વેદને ભણીને તેના અર્થને જાણતા નથી. નાના મોટા કુળને વિષે જે સાધુ ચરી કરે છે તે જ અતિશે શોભનીક ક્ષેત્ર છે. આ પ્રમાણે હરકેશી મુની કહે છે. (ઉ. અ. ૧૨ ગા, ૧૪-૧૫) ૧૨૮-૧૨૯
जहा पोमं जले जायं, नोवलिंप्पा वारिणा एवं अलितं कामेहि, तं वयं बूम माहणं ॥ १३० आलोलुयं मुहाजीविं, अणगारं अकिंचणं, असंसत्तं गिहत्थेस,
तंवयं बूम माहणं ।। १३१ અર્થા–જહા જેમ પિમં) પદ્મ કમળ. જલે. પાણીમાં જાયંત્ર ઉત્પન્ન થાય. નવલિંપૂઈ નલીંપાય, ન ખરડાય. વારિણ૦ પાણીથી. એવં એ. પ્રમાણે અલિતં ન ખરડાય કામેહિંકામભેગને