________________
૧૪૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. સીંહાસન અદ્ધર રહેતું હતું. એકદા પ્રસંગે તે સભા ભરીને બેઠે હતું. ત્યાં અજા શબ્દનો અર્થ કરાવવા માટે કેટલાક રૂષિઓ આવ્યા. તે પ્રસંગે રાજાએ બન્નેનું મન રાખવા મિશ્ર હિંસામય વચન કહ્યું કે, અજા એટલે બોકડે થાય તેમજ અજા એટલે શ્રીહિ (ડાંગર) પણ થાય. આ પ્રમાણે સત્ય નહિ બલવાથી ને હિંસારૂપ શબ્દ બોલવાથી તેનું સિંહાસન ભેંય પડયું ને તે રાજા મરીને ઘેર નર્કમાં ગયે. અહે ભવ્ય જી ! એક જ હિંસાનું વચન બેલવાથી કેટલું સુંડું થયું. તે પછી હિંસા રૂપ ધર્મનાં વખાણ કરવાથી શી ગતિ થાય તે વિચારે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે (વાનિ સવલવા વધેजीवावी खमंतुमे, मितिने सब भएसु वामझझ न ક્રિક) સર્વ જીવની સાથે મીત્ર ભાવ રાખ. કોઈ પણ જીવની સાથે વેર ન કરવું કેઈ અવની સાથે અજ્ઞાનપણે જે વેર થયું હોય તે તેની પણ વારંવાર ક્ષમા માગવી, સર્વ જી ની સાથે સમ ભાવ રાખ. એજ દયામય ધમને સિદ્ધાંત છે.
આ પ્રમાણે થયેલા હૈયાતને જે થશે તે બધા | તીર્થકરો કહે છે ને કહેશે ને કહી ગયા છે કે સર્વ