________________
શ્રી જૈન જ્ઞાન ગીતા. ધર્મ કહે છે, તે પિતાના આત્માને તે ભ્રષ્ટ કરે છે 'પણ બીજાના આત્માને પણ ભ્રષ્ટ કરે છે. કિંઘહના તે ઘોર એટલે રૌદ્ર જેને પાર ન આવે તે આ સંસાર તેમાં પતે પડે છે, અને બીજાને પાડે છે. કેમકે પિતાને જ્ઞાન નહિ હેવાથી અહિંસાની પરૂપણ પિતાથી થઈ શકે નહિ એટલે ધર્મ નિમિતે હિંસા કરે ને કરાવેજ (સુ. અ. ર૨ ગા. ૪૯) ૧૫૪
लोथ विजाणांतह केवलेणं, पुन्नेण नाणेण समाहि जुत्ता धम्मं समत्तंच कहंन्ति जेउ
तारांति अप्पाण परंचतित्रा ।। १५१ અ –લેયં લેકને વિજાણંતિ વિશે કરીને જાણે. કેવલેણે કેવળ જ્ઞાનેકરી પુજોણુ સંપૂર્ણ નાણેણ જ્ઞાનકરી. સમાહિ જુત્તા સમાધિસહીત, સમાધીયુક્ત. ધમ્મ, ધર્મ, સમત્ત, સમ્યક ચારીત્રરૂપ. કહતિકહે. જેઉ૦ જેએ, તારતિ, તારે છે. અપાણે પિતાના આત્માને. પર૦ બીજાના. તિન્ના, તારે.'