________________
આ જૈન શાન ગીતા.
૧૫
વશ થાય છે તેમ છે પણ રૂપમાં રકત થઈ અંતે દુઃખના ભેતા થાય છે. (ઉ. અ. ૩૨ ગા. ૩૨) ૧૬૦.
सहाणु रत्तस्स नरस्स एवं, कत्तो सुई होज्ज क्याह किंचि तस्थ व भोगे विकिलेस दुक्खं,
निव तइ जस्स कएण दुक्खं ॥ १६१ અથ–સદ્ધાણું૦ શબ્દગીત દીકને વિષે. રત્તસ્સ રકત. નરલ્સનરને. એવં૦ એમ. કત્તા કયાંથી. સુહં સુખ. હજજ હોય. સ્થાઈ કેવારે કી, કિચીત. તત્થ૦ તીહાં. ભેગેટ ભેગને કાલે પણ. કોલેસ, કલેશ. નિવત્તઈટ ઉપજાવે. જરૂ૦ જેને કએણ૦ કાજે દુકM૦ દુઃખ.
ભાવાર્થ-એવી રીતે જે મનેz શબ્દને રકત છે તે જીવને કેવી રીતે કયાંથી જરાપણું સુખ હાય અર્થાત ન જ હોય. તેપણ મનેણ શાના ઉપભોગને માટે કલેશને દુઃખ પામે છે. તેમજ આત્માને પણ તેજ શબ્દ શૃંગારિક ગીતાદીકને માટે કષ્ટ આપે છે. ઉદાહરણ તરીકે શબ્દ તથા નાદને રકત સ૫ મોર.